Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

આ લખે મા ં૨ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ નવીનતમ ફેરફારો સાથે સુધારા કરવામા ંઆવેલ છે.

વતતમાન રાજ્ય પરોક્ષ કર શાસન માં નાના િીલરો માટે એક સરળ માન્યતા પૂરી પાિવામાં આવી છે જે સંયુક્ત યોજના તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ તમે-

  • માત્ર ચોક્કસ ટકાવારી ના કુલ વેચાણ પર કર ચૂકવવા નો રહે છે
  • માત્ર મુદત પ્રમાણે રીટનત ફાઈલ(સામાન્ય રીતે વત્રમાવસક ધોરણે)
  • વવગતવાર રેકોિત જાળવવા અથવા કર ઇન્વોઇવસિંગ વનયમો ને અનુસરવું એ એક વવકલ્પ હોય છે
  • ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે મંજૂરી નથી(આઈટીસી)
  • વેચાણ પર કર એકવત્રત કરવાની પરવાનગી નથી

આમ નાના વેપારો માટે, ત ેકર જવાબદારી ની ગણતરી માટે સરળ છે. આ વવગતવાર રેકોિત જાળવણી કરવામા ં વપરાતા સમય અને ઊજાત ની બચત કરે છે.

ચાલો , સંયુક્ત યોજના કેવી રીતે અલગ છે તે નીચેના ઉદાહરણ સાથે સમજીએ

જીએસટી શાસન માાં સાંયુક્ત કર વસૂલાત

એ જ રીતે, એ જ લાભ જીએસટી શાસન હેઠળ પૂરી પાિવામાં આવે છે. નાના િીલરો અને વયવસાયો સંયુક્ત યોજના પસંદ કરી શકે છે કે જે સંયુક્ત કર વસૂલાત તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ એક સંયુક્ત કરદાતા માત્ર તેમના કુલ વેચાણ ની ચોક્કસ ટકાવારી પર કર ચૂકવે છે.

શરૂઆત ની મયાતદા

  • ઉત્તર પૂવવ ભારત + સસક્કિમ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખાંડમાાં  – અગાઉના નાણાકીય વર્ત દરવમયાન સમાન પાન નબંર વાળા વયક્ક્ત કે જેમનું એકંદર (ટનતઓવર) કુલ વેચાણ રૂવપયા ૧૦ લાખ કરતા વધારે હોય પણ રૂવપયા ૫૦ લાખ થી વધયું નથી.
  • ભારત – અગાઉના નાણાકીય વર્ત દરવમયાન સમાન પાન નબંર વાળા વયક્ક્ત કે જેમનું એકંદર (ટનતઓવર) કુલ વેચાણ રૂવપયા 2૦ લાખ કરતા વધારે હોય પણ રૂવપયા ૫૦ લાખ થી વધયું નથી

કર વસૂલાત નો દર

  • કર વસૂલાત નો દર હજુ સુધી સૂ ચચત કરવામાં આવશે
  • દર
    • ઉત્પાદક માટે- રાજ્ય ના એક વર્ત ના કુલ વેચાણ ના ૨.૫% કરતા ંઓછો નડહ હોય
    • ઉત્પાદક વસવાય બીજા માટે- રાજ્ય ના એક વર્ તના કુલ વેચાણ ના ૧% કરતા ંઓછો નડહ હોય

સંયુક્ત કરદાતા માટે શરતો

શરૂઆત ની મયાતદા ની ઉપરાતં, નીચેની શરતો સંયુક્ત કરદાતા માટે લાગુ પિે છે:

  • સેવાઓ પૂરી પાડવામાં જોિાઈ શકાતું નથી
  • ચોક્કસ સૂ ચચત માલ ના ઉત્પાદન માં જોિાઈ શકાતું નથી
  • જીએસટી હેઠળ કર પાત્ર ન હોય તેવા માલ પૂરો પાડવામાં કરી શકાતો નથ
  • એક ઈ કોમસત ઓપરેટર દ્વારા માલ પૂરો પાડવામાં કરી શકતા નથી
  • કોઈ આંતરરાજ્ય સપ્લાય નહિ- એક સંયુક્ત કરદાતા માલ અને / અથવા સેવાઓ ના આંતરરાજ્ય સપ્લાય માં સલંગ્ન ન હોવા જોઈએ.
  • સાંયુક્ત કર ની ચુકવણી- જો સંયુક્ત કર દાતા સામાન અને સેવાઓ પૂરી પાડવા ના વેપાર માં છે, તો પછી સંયુક્ત કર વસૂલાત માલ પૂરો પાડવા ના અને સવેાઓ પૂરી પાડવા ના એમ બંને ને માટે લાગુ પિશે
  • કર એકસિત કરવો નહિ- – સંયુક્ત કર દાતા એ તેના માલ અને / અથવા સેવાઓ ના બધા બાહ્ય પુરવઠા પર કર એકવત્રત કરવા નો હોતો નથી
  • સમાન પાન નબાંર િેઠળ તમામ બબઝનેસ ને લાગુ પડે છે- સમાન પાન નબંર હેઠળ સંયુક્ત કર વસૂલાત રાજ્ય અથવા આંતરરાજ્ય માં સચંાલન થતા તમામ વેપાર માટે લાગુ પિશે.
    આનો મતલબ શુાં થયો?

    એક વયક્ક્તગત વવવવધ વ્યાપાર ક્ષેત્રોમાં, જેવા કે:

    • મોબાઇલ અને સહાયક-સામગ્રી
    • સ્ટેશનરી
    • ફ્રેન્ચાઇઝી

    ઉપર ના ડકસ્સા માં, સંયુક્ત યોજના તમામ ત્રણ વ્યાપાર ક્ષત્રેોમાં માટે લાગુ પિશે. વેપારી સંયુક્ત યોજના હેઠળ આવતા કોઇ પણ વ્યાપાર ક્ષેત્ર પસદં કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, જો વ્યાપાર ક્ષેત્ર નું વ્યાપાર સ્થળ એક પાન નબંર માટે કણાતટક અને કેરળમાં છે, તો દરેક વ્યાપાર ક્ષેત્ર ચોક્કસ રાજ્ય માં માત્ર “ઈન્રા સ્ટેટ(રાજ્ય અંદર)” માલ પૂરો પાડતા હોવો જોઈએ.

  • ઇનપુટ ટેક્સ ક્રેહડટ પર દાવો કરી શકાય નહિ- સંયુક્ત કર દાતા એ તેના માલ અને / અથવા સેવાઓ ના બધા આંતડરક માલ પૂરો પાડવા પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે દાવો કરી શકવા લાયક નથી.
    આનો મતલબ શુાં થયો?

    જો એક વેપારી એક સંયુક્ત કર દાતા બનવાનું પસંદ કરે છે, તો તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે દાવો કરી શકતા નથી, જો તેમણે વનયવમત કર પાત્ર િીલર પાસેથી કર પાત્ર ખરીદી કરી હોય તો પણ. આદશરતીતે, કર પાત્ર રકમ સંયુક્ત કરદાતા ના ખચ તમાં ઉમેરવામા ંઆવશે.

સંયુક્ત કર દાતા માટે રીટનત ફોમત

એક સંયુક્ત કર દાતા એ વત્રમાવસક રીટનત અને વાવર્િક રીટનત ફાઈલ કરવું જરૂરી છે. રીટનત ના પ્રકારો અને પૂરી પિવાની થતી વવગતો નીચ ેસમજાવાયેલ છે:

રીટનવ નો પ્રકાર આવતવનસનયત તારીખ પૂરી પડવાની થતી સવગતો
ફોમત GSTR-4A વત્રમાવસકસપ્લાયર દ્વારા પુરા પાિવામા ંઆવેલા ફોમત GSTR 1 ના આધારે સંયુક્ત યોજના હઠેળ રજીસ્ટિત પ્રાપ્તકતાત માટે આંતડરક સપ્લાય ની આપમેળ માડહતી ઉપલબ્ધ કરાવવામા ંઆવે છે.
ફોમત GSTR-4વત્રમાવસકપુરા થતા મડહના ની ૧૮મી તારીખેમાલ અને સેવાઓ ના બધા બાહ્ય સપ્લાય સાથે ફોમત GSTR 4 A અને કર ચકૂવવાપાત્ર વવગતો માથંી આપમેળ માડહતી. કોઈપણ ઉમેરાઓ, ફેરફારો, અથવા ફોમત GSTR 4 A માથંી કાઢી નાખંવામા ંઆવેલી વવગતો પણ ફોમત GSTR 4 માં રજૂ કરેલી હોવી જોઈએ.
ફોમત GSTR-9A વાવર્િકઆગામી નાણાકીય વર્તની ૩૧ મી ડિસેમ્બરેકર ચુકવણી ની વવગતો સાથે દાખલ કરેલ વત્રમાવસક રીટનત ની કોન્સોચલિેટેિ વવગતો.

 

વતતમાન સાંયુક્ત કર વસૂલાત સંયુક્ત માં, ઇન્વોઇસ મુજબ કુલ વેચાણ ની વવગતો જાહેર કરવા ની જરૂર નથી. જીએસટી માં, સંયુક્ત કર દાતા તેમનું રીટનત આંતડરક માલ પૂરો પાડવા ના ઇન્વોઇસ મુજબની વવગતો જે આપમેળે રચાયેલ ફોમત GSTR 1 માં તમેના માલ પૂરો પાડનાર વવક્રેતા દ્વારા બાહ્ય માલ પૂરો પાડવા ના એકંદર કુલ વેચાણ સાથ ેદાખલ કરાયેલ છે તેના સાથ ેતેમના ડરટનત ફાઇલ કરશે.

કૃપા કરીને જીએસટી શાસન માં સંયુક્ત કર વસૂલાત ના વધુ ઉદાહરણો માટે આ બ્લોગ પોસ્ટ ની મુલાકાત લો.

ટૂક સમયમાાં આવી રહ્ુાં છે
સંયુક્ત કર વસૂલાત સંબંવધત સંક્રાંવત જોગવાઈઓ.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6