GST હેઠળ જારી કરાયેલા દરેક ઇનવોઇસમાં જેનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે એવી ચોક્કસ વિગતો હોવી જોઇએ,.આ ઉપરાંત એક સમય મર્યાદામાં જ ઇનવોઇસ ઇસ્યુ કરવું જરૂરી છે. આ ચેકલિસ્ટનો ઉપયોગ કરી તમે માન્ય અને સંપૂર્ણ GST વાળા ઇન્વૉઇસ ઇશ્યૂ કરી શકો છો. આ તમને એમ પણ ચકાસવામાં મદદ કરશે કે તમારા સપ્લાયર્સ પાસેથી મળેલા ઇન્વૉઇસેસ સંપૂર્ણ છે અને તમે તેમના પર ઇનપુટ ક્રેડિટનો દાવો કરી શકો છો.

સપ્લાયરનું નામ, સરનામું અને GSTIN હોવું જોઈએજો માલસામાનની સપ્લાય છે તો તેનો જથ્થો
નાણાંકીય વર્ષ માટે એક સળંગ, અનન્ય સીરીયલ નંબરસપ્લાયની કુલ કિમંત
ઇસ્યુ કરાયા તારીખવધારાના ચાર્જીસ, ડિસ્કાઉન્ટ, વગેરે અંગે વિચારણા કર્યા પછી પુરવઠાનું કુલ કરપાત્ર મૂલ્ય
જો પ્રાપ્તકર્તા નોંધાયેલ છે, નામ, સરનામું અને પ્રાપ્તકર્તાના GSTIN અથવા UIN આપવામાં આવશેકરવેરનો દર (CGST, SGST, IGST, UTGST અથવા સેસ)
જો પ્રાપ્તકર્તાએ નોંધણી કરાવી નથી અને સપ્લાયની કિંમત રૂ. 50,000 અથવા તેથી વધુ છે તો, પ્રાપ્તકર્તાનું નામ અને સરનામું અને ડિલિવરીનું સરનામું, રાજ્યનું નામ અને કોડકરવેરાની રકમ (CGST, SGST, IGST, UTGST અથવા સેસ )
જો આંતરરાજ્ય સપ્લાય છે, તો રાજ્યના નામ સાથે સપ્લાયની જગ્યા આપવી જોઈએરિવર્સ ચાર્જ પર કર ચૂકવવાપાત્ર છે કે કેમ
ડિલિવરીનું સરનામું, જો તે સપ્લાયના સ્થળથી અલગ છેસપ્લાયર અથવા અધિકૃત પ્રતિનિધિના હસ્તાક્ષર અથવા ડિજિટલ હસ્તાક્ષર
સામાન અથવા સેવાઓના HSN અથવા SAC, જો સપ્લાયરનું ટર્નઓવર 1.5 કરોડથી વધુ છેઇન્વોઇસ આપવાની સમય મર્યાદા
જો સપ્લાય હેરફેર કરી શકાય તેવા માલસામાનની હોય, તો માલના નિકાલના સમયે ઇન્વોઇસ આપવું જોઈએ
જો સેવાની સપ્લાય કરવામાં આવી છે, તો સપ્લાયની તારીખથી 30 દિવસની અંદર જ ઇન્વોઇસ આપવાનું રહેશે.
માલ કે સેવાઓનું વર્ણનsઇન્વોઇસની નકલો તૈયાર કરવી
માલની સપ્લાય માટે, ઇન્વોઇસની ત્રણ કોપી તૈયાર કરવી જોઈએ- એક પ્રાપ્તકર્તા માટે મૂળ કોપી, ટ્રાન્સપોર્ટર માટે ડુપ્લિકેટ કોપી અને સપ્લાયર માટે ત્રીજી કોપી.
સેવાઓ પૂરી પાડવામાં આવી હોય તો, ઇન્વોઇસની બે કોપી તૈયાર કરવી જોઇએ – પ્રાપ્તકર્તા માટે મૂળ કોપી, અને સપ્લાયર માટે ડુપ્લિકેટ કોપી.

તમે આ ચેકલિસ્ટ (પીડીએફ ફાઇલ) ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ તરત જ શરૂ કરી શકો છો!  ડાઉનલોડ કરો

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6