Goods and Services Tax

GST Simplified for your Business

1
Tally.ERP 9 માં આયાત સપ્લાયના રીવર્સ ચાર્જનું મેનેજમેન્ટ
2
GST માટે તૈયાર થવા માટેના 4 પગલાં
3
GST ટેક્સ ઇન્વોઇસ માટે તમારૂ ચેકલિસ્ટ (ડાઉનલોડ કરી શકાય તેવું)
4
જીએસટી-રેડી ટેલી.ઈઆરપી ૯ રિલીઝ ૬ માં ફોર્મ જીએસટીઆર ૩બી નું સંચાલન
5
ફોર્મ GSTR-3B કેવી રીતે ભરવું?
6
અગાઉની પદ્ધતિ માંથી ITC ની ક્લોઝિંગ બેલેન્સ GST માં કેવી રીતે લેવી?
7
જેના પર GST મૂલ્ય વસુલવામાં આવે છે તેની ગણતરી કેવી રીતે કરવી?
8
વ્હાઇટ સામાન માટે GST દરો
9
તમારે રિવર્સ ચાર્જ આધારિત ટેક્સ ક્યારે ચૂકવવો પડશે?
10
GSTમાં કોમ્પોઝિશન યોજના હેઠળ રજીસ્ટર થવા ઈચ્છો છો? તમારી પાત્રતા ચકાસો

Tally.ERP 9 માં આયાત સપ્લાયના રીવર્સ ચાર્જનું મેનેજમેન્ટ

Last updated on September 22nd, 2017 at 11:27 am

આ બ્લોગમાં, અમે GST-ready Tally.ERP 9 Release 6 આયાત સેવાઓ અને આયાત માલ કેવી રીતે નિયંત્રિત કરવા તે વિશે ચર્ચા કરીશું.

આવરી લેવામાં આવેલ વિષયો

GST કાયદો શું કહે છે?

GST હેઠળ સેવાઓની આયાત

GST સોફ્ટવેરમાં સેવાઓની આયાત કેવી રીતે નિયંત્રિત કરવી?

GST હેઠળ માલની આયાત

GST સોફ્ટવેરમાં માલની આયાત કેવી રીતે નિયંત્રિત કરવી?

Read More

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

GST માટે તૈયાર થવા માટેના 4 પગલાં

Last updated on September 21st, 2017 at 01:04 pm

જેની ખૂબ જ રાહ જોવાઈ રહી હતી, એ બહુ ચર્ચિત GST હવે વાસ્તવિકતા બની ગઈ છે. 30 જૂનની મધ્યરાત્રીથી 1 જુલાઈ સુધીમાં, સમગ્ર ભારતના મોટાભાગના વ્યવસાયો તેમના વેપારને એકીકૃત કરવા સક્ષમ હતા, કારણ કે તેઓએ GST યુગના સ્વાગત માટે જરૂરી પગલા લીધા હતા. Read More

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

GST ટેક્સ ઇન્વોઇસ માટે તમારૂ ચેકલિસ્ટ (ડાઉનલોડ કરી શકાય તેવું)

Last updated on September 21st, 2017 at 04:06 pm

GST હેઠળ જારી કરાયેલા દરેક ઇનવોઇસમાં જેનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે એવી ચોક્કસ વિગતો હોવી જોઇએ,.આ ઉપરાંત એક સમય મર્યાદામાં જ ઇનવોઇસ ઇસ્યુ કરવું જરૂરી છે. આ ચેકલિસ્ટનો ઉપયોગ કરી તમે માન્ય અને સંપૂર્ણ GST વાળા ઇન્વૉઇસ ઇશ્યૂ કરી શકો છો. આ તમને એમ પણ ચકાસવામાં મદદ કરશે કે તમારા સપ્લાયર્સ પાસેથી મળેલા ઇન્વૉઇસેસ સંપૂર્ણ છે અને તમે તેમના પર ઇનપુટ ક્રેડિટનો દાવો કરી શકો છો. Read More

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

જીએસટી-રેડી ટેલી.ઈઆરપી ૯ રિલીઝ ૬ માં ફોર્મ જીએસટીઆર ૩બી નું સંચાલન

Last updated on September 19th, 2017 at 06:09 pm

આ બ્લોગમાં, આપણે ફોર્મ જીએસટીઆર-૩બી અને ટેલી ના જીએસટી-રેડી સૉફ્ટવેર દ્વારા જીએસટીઆર ૩બી ભરવાની પ્રક્રિયા ને સરળ બનાવવા માટે આપવામાં આવતા ઉકેલ વિશે ચર્ચા કરીશું.

આવરી લેવાતા મુદ્દાઓ

ફોર્મ જીએસટીઆર ૩બી નો પરિચય
જીએસટી-રેડી ટેલી.ઈઆરપી ૯ રિલીઝ ૬ માં ફોર્મ જીએસટીઆર ૩બી માટેની જોગવાઈ છે?
જો હું જીએસટી-રેડી ટેલી ઈઆરપી ૯ રિલીઝ ૬ માં આવતી નવીનતમ સુવિધા માટે અપગ્રેડ ના કરાવું તો શું થાય? શું હું જીએસટીઆર ૩બી હજી ભરી શકું?
ટેલી.ઈઆરપી ૯ માં ફોર્મ જીએસટીઆર ૩બી.()

Read More

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

ફોર્મ GSTR-3B કેવી રીતે ભરવું?

Last updated on September 18th, 2017 at 02:42 pm

18 મી જૂન, 2017 ના રોજ યોજાયેલી 17 મી GST કાઉન્સિલની બેઠકમાં સમગ્ર રાષ્ટ્રમાં વ્યવસાય માટે ખૂબ રાહત આપવામાં આવી. વિવિધ વેપાર અને ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ સાંભળીને અને GSTના સરળ અમલને સુનિશ્ચિત કરવા, કાઉન્સિલે ફોર્મ GSTR -1 અને GSTR-2 માં ઈન્વોઈસ-દીઠ રિટર્ન ફાઇલિંગ માટે પ્રથમ બે માસ માટે સમયરેખા લંબાવવાનું નક્કી કર્યું. Read More

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

અગાઉની પદ્ધતિ માંથી ITC ની ક્લોઝિંગ બેલેન્સ GST માં કેવી રીતે લેવી?

Last updated on September 22nd, 2017 at 02:40 pm

પહેલી જુલાઈ, 2017 ના રોજ GST ને એક વ્યાપક પરોક્ષ કર પ્રણાલી તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. બધા વ્યવસાયો હાલમાં સંક્રમણના તબક્કામાં છે અને આ નવા કરવેરા સુધારણાથી સજ્જ થવા માટે શક્ય એ બધું જ કરી રહ્યા છે. તેના વિવિધ પાસાઓ પૈકી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નું સ્થાનાંતરણ એ એક મહત્વનું પાસું છે. CENVAT, VAT, સર્વિસ ટેક્સના 30 મી જૂન, 2017 ના ITC ના બંધ સ્ટોકને GST માં ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આગળ લાવવાની મંજૂરી આપવામાં આવી છે. CENVAT (જેમાં સર્વિસ ટેક્સ શામેલ છે) તે CGST ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આગળ વધશે અને VAT ને SGST ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આગળ લઇ જવામાં આવશે. Read More

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

જેના પર GST મૂલ્ય વસુલવામાં આવે છે તેની ગણતરી કેવી રીતે કરવી?

Last updated on August 18th, 2017 at 12:47 pm

1 જુલાઈ, 2017 ના રોજ GSTના આગમન સાથે, તમારી પાસે રહેલ તાત્કાલિક કરવા યોગ્ય કાર્ય ચોક્સાઇપૂર્વકના ઇન્વૉઇસેસ બનાવવાનું છે જે GST ટેક્સ ઇન્વૉઇસના નિર્ધારિત માપદંડ મુજબ હોય. GST ટેક્સ ઈન્વોઈસનો એક મહત્વનો ભાગ એ સપ્લાયર પર લીધેલા કરવેરા છે.
Read More

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

વ્હાઇટ સામાન માટે GST દરો

Last updated on September 21st, 2017 at 03:06 pm

ગયા મહિને GST ને રાષ્ટ્રીય તૈયારી તરીકે આલિંગન કરવું એવું લાગતું હતું જેની દિવાળી પહેલા શરુઆત થઇ છે. દેશભરમાં ઘરેલું વસ્તુઓના સ્ટોર્સ દ્વારા આકર્ષક આકર્ષક ડીસકાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જે ઘરેલું ગ્રાહકો માટે મોટાભાગની તકો ઉભી કરે છે. જોકે, GST પ્રણાલી એકવાર લાગુ પડ્યા પછી સુખ હાંસલ કરવું અઘરું છે કારણ કે વ્હાઈટ વસ્તુઓનું વર્ગીકરણ 28% જેટલા સૌથી વધુ GST ટેક્સ રેટ સ્લેબ હેઠળ કરવામાં આવ્યું છે. Read More

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

તમારે રિવર્સ ચાર્જ આધારિત ટેક્સ ક્યારે ચૂકવવો પડશે?

Last updated on September 21st, 2017 at 03:53 pm

અગાઉની ટેક્સ વ્યવસ્થામાં રિવર્સ ચાર્જ એ એક એવો ખ્યાલ છે કે જેનાથી આપણે પરીચીત છીએ. સરળ રીતે કહીએ તો, રિવર્સ ચાર્જ હેઠળ, સરકારને ટેક્ષ ચૂકવવાની જવાબદારી પ્રાપ્તકર્તા પર છે.અગાઉ સર્વિસ ટેક્સ હેઠળ, ચોક્કસ સૂચિત સેવાઓના કિસ્સામાં રિવર્સ ચાર્જ લાગુ પડ્યો હતો.લગભગ દરેક રાજ્યમાં વેટ હેઠળ નોંધણી વગરના વેપારીઓ પાસેથી ખરીદી પર,રજિસ્ટર્ડ વ્યક્તિએ નોંધણી વગરના વિક્રેતા વતી વેરો ચૂકવવો પડ્યો હતો.તે આયાતોના કિસ્સામાં પણ લાગુ પડતું હતું, જ્યાં આયાતકારે સરકારને આયાત કર ચૂકવવાનો હતો.
Read More

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

GSTમાં કોમ્પોઝિશન યોજના હેઠળ રજીસ્ટર થવા ઈચ્છો છો? તમારી પાત્રતા ચકાસો

Last updated on September 15th, 2017 at 04:42 pm

વ્યવસાયોએ તેમના વ્યાપારનું વ્યવસ્થાપન અને નફાકારક સાહસ તરફ મથવું જરૂરી છે. સાથોસાથ, જમીનના વિવિધ કાયદાના પાલન માટે સાવધાની અને સંભાળ પણ જરૂરી છે. છેલ્લા એક દાયકામાં, આપણા દેશના અનુપાલનની સાથે, જો કે ટેક્નોલોજી માર્ગ લેવામાં આવ્યો છે, તો પણ આપવી પડતી માહિતીની સંખ્યામાં વધારો થયો છે. આ માટે સ્વાભાવિક રીતે પાલન માટે સમર્પિત સમયની જરૂર છે કારણ કે તે નિયત સમયમર્યાદામાં થવું જરૂરી છે. Read More

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

© Tally Solutions Pvt. Ltd. All rights reserved - 2017