સંબંધી અને અલગ વ્યક્તિઓ વચ્ચે માલ અને સર્વિસ નો સપ્લાય

આપણા અગાઉના બ્લોગ સપ્લાય પર કન્સિડરેશન (અવેજ) અને સર્વિસ ની આયાત વગર જી.એસ.ટી ની અસર, માં આપણે કન્સિડરેશન અને સર્વિસ ની આયાત વગર સપ્લાય વિષે ચર્ચા કરી હતી. આ બ્લોગ માં, નીચેના વચ્ચે કન્સિડરેશન વગર સપ્લાય પર વિગતવાર ચર્ચા કરેલ છે: • સંબંધી વ્યક્તિ •…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

29,783 total views, 108 views today

જી.એસ.ટી. માં મિશ્ર (મિક્સ) અને સંયુક્ત (કોમ્પોઝિટ) સપ્લાય ની સમજ

હાલના માર્કેટ પર નજર કરતા તમને નોંધ લીધી હશે કે બે કે તેથી વધુ વસ્તુઓ કે માલ કે સર્વિસ નું કોમ્બિનેશન એકસાથે આપતા હોય છે. આના કારણો નીચે મુજબ હોઈ શકે: વધારે ગ્રાહકો ને આકર્ષવા માટે ની વેચાણ નીતિ (સેલ્સ સ્ટ્રેટેજી) માલ કે સર્વિસ નો…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

52,405 total views, 106 views today

કન્સિડરેશન (અવેજ) અને સર્વિસ ની આયાત વગર જી.એસ.ટી. ની સપ્લાય પર થતી અસર

માલ અને સર્વિસ ના સપ્લાય પર ના આપણા અગાઉ ના બ્લોગ માં: આપણે જે કન્સિડરેશન સાથે ના સપ્લાય ની ચર્ચા કરી હતી જે મોટે ભાગે દરેક વ્યાપાર ની ઓપરેશનલ પ્રવુતિઓ જેવી કે વેચાણ, ટ્રાન્સફર, વગેરે વિષે છે તેનો અર્થ શું છે. આ બ્લોગ પોસ્ટ માં, આપણે…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

42,407 total views, 29 views today

સામાન અને સેવા ઓ નો સપ્લાય: તેનો શું અર્થ છે?

વર્તમાન પરોક્ષ કર માળખા હેઠળ દરેક પ્રકાર ના કર માટે કર પાત્ર બનાવ અલગ પડે છે. વર્તમાન પરોક્ષ કર માળખા હેઠળ કર પાત્ર ઘટનાઓ નીચે પ્રમાણે છે: કર નો પ્રકાર કર પાત્ર બનાવ સેન્ટ્રલ એક્સાઇઝ એક્સાઇઝ ને પાત્ર માલ નો નિકાસ વેટ માલ વેચાણ પર…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

61,577 total views, 35 views today

જીએસટી (GST) હેઠળ સામાન અને સર્વિસીસ (Service) ની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

અર્થતંત્રમાં વપરાતા બધા સામાન અને સર્વિસીસ (Service) ની કિંમત એક ચોક્કસ મેટ્રિક્સ (metrics) ના આધારે મળે છે. ભારતમાં વર્તમાન કર શાસન પધ્ધતિમાં, આ કિંમત અલગ અલગ રીતે ગણવામાં આવે છે. ઝાંખી નીચે કોષ્ટકમાં આપવામાં આવેલ છે: ટેક્ષ સામાન/સર્વિસીસઓ ની કિંમત એક્સાઈઝ (Excise) લેવડદેવડના મૂલ્ય અથવા…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

153,626 total views, 141 views today

જીએસટી કર વસૂલાત સંયુક્ત ની સમજ

આ લખે મા ં૨ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ નવીનતમ ફેરફારો સાથે સુધારા કરવામા ંઆવેલ છે. વતતમાન રાજ્ય પરોક્ષ કર શાસન માં નાના િીલરો માટે એક સરળ માન્યતા પૂરી પાિવામાં આવી છે જે સંયુક્ત યોજના તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ તમે- Are you GST ready…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

191,777 total views, 42 views today

જી.એસ.ટી. ટેક્સ પર ટેક્સ કેવી રીતે નાબુદ કરશે?

વર્તમાન ઈન્ડાયરેક્ટ ટેક્સ માળખાના ના અમલ દરમિયાન, ઇનપુટ ક્રેડિટ ની ચેઇન એક ચોક્કસ પોઇન્ટ પર તૂટી ગઈ છે. કહી શકાય કે ઇન્ટર-સ્ટેટ ટ્રેડ (વ્યાપાર) પર લાગતો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ (સી.એસ.ટી.) એ નોન-ક્રેડીટેબલ છે, જે ઇનપુટ ક્રેડિટ ચેઇન ને તૂટવા તરફ લઇ જાય છે. આ જ…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

60,509 total views, 12 views today

GST વર્તમાન કર માળખાથી કેવી રીતે અલગ છે ?

GST (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ), સર્વ સમાન કર પ્રણાલી છે, જેનો હેતુ ભારતના જટિલ કરવેરા માળખાને ‘એક રાષ્ટ્ર-એક કર’ ની વ્યવસ્થા પ્રણાલીમાં બદલવાનો છે. ભારતના આઝાદ થયા બાદથી આ કર સુધારણાની સૌથી મોટી પહેલ છે. આનો અર્થ શું છે? આનો પ્રભાવ કેવો પડશે? GST અને…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

117,365 total views, 22 views today

જીએસટી શું છે? તે કેવી રીતે કામ કરે છે?

નવા ફેરફારોને સમાવવા માટે આ પોસ્ટ 2 ડિસેમ્બર, 2016ના રોજ અપડેટ કરવામાં આવી છે. 3 ઓગસ્ટ, 2016ના રોજ રાજ્યસભામાં 122મું બંધારણીય બિલ લગભગ સર્વાનુમતે પસાર થયું હોવાથી 1લી એપ્રિલ, 2017થી ભારતમાં જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) શરૂ કરવાનો માર્ગ મોકળો થયો તે દિવસ ભારતીય કર…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

253,162 total views, 91 views today