સરકાર તેમણે આપેલ ૧લી જુલાઈ ની GST અમલીકરણ ની ટાઈમલાઈન ને વળગી રહેવાના દરેક પ્રયત્નો કરે છે. ૩જી જૂન, ૨૦૧૭ ના રોજ થયેલ ૧૫મી GST કાઉન્સિલ મિટિંગ માં, ૬ વસ્તુઓના દરો નક્કી કરવામાં આવ્યા જેમાં, સોનુ, ફૂટવેર અને ટેક્સટાઇલ્સ નો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ સિવાય, દરેક રાજ્યોએ ૧લી જુલાઈ, ૨૦૧૭ થી GST અમલ માં લાવવાં માટે સંમતિ દર્શાવી છે. નીચે GST કાયદો અને નિયમો પરનું સ્ટેટ્સ અપડેટ આપેલ છે:

૧૧મી જૂન, ૨૦૧૭ ના રોજ થયેલ ૧૬મી GST કાઉન્સીલ મિટિંગ માં, GST કાઉન્સિલે ૬૬ વસ્તુઓ પરના ટેક્સ દર ઘટાડ્યા છે અને કમ્પોઝિશન (સંયુક્ત) કરદાતાઓ માટે ટર્નઓવર ની મર્યાદા રૂ. ૫૦ લાખ થી વધારીને રૂ. ૭૫ લાખ કરી છે.

GST કાયદાઓ

  • CGST કાયદો, IGST કાયદો, UTGST કાયદો અને રાજ્ય કાયદા માટે વળતર એ સંસદ માં પાસ થઇ ગયા છે અને ૧૩મી એપ્રિલ, ૨૦૧૭ ના રોજ રાષ્ટ્રપતિ ની મંજૂરી મળી ગયેલ છે. નીચે અંતિમ નક્કી થયેલ કાયદાઓ આપેલ છે:
CGST કાયદો
IGST કાયદો
UTGST કાયદો
રાજ્ય કાયદા માટે વળતર
  • SGST કાયદો ૨૫ રાજ્યો માં પાસ થઇ ચુક્યો છે, જેમાં મેઘાલય છેલ્લું છે.

નિયમો

અંતિમ નક્કી થયેલા GST નિયમો નીચે મુજબ છે:

એડવાન્સ ચુકાદા, અપીલ અને પુનરાવર્તન, મૂલ્યાંકન અને ઓડિટ, ઈ-વે બિલ પરના નિયમો હજી ડ્રાફ્ટ માં છે.

ફોર્મેટ

GST ફોર્મેટ નક્કી થઇ ગયા છે અને તે નીચે આપેલ છે:

દર અનુસૂચિ

૧૨૦૦ માલ-સામાન ની વસ્તુઓ અને ૫૦૦ સર્વિસ માટે ૫%, ૧૨%, ૧૮% અને ૨૮% વાળા ૪ ટેક્સ બ્રેકેટ માં GST ના દર નક્કી કરવામાં આવ્યા છે. વૈભવી અને અવગુણી વસ્તુઓ પર ૨૮% ના મહત્તમ દર પર ઉપકર પણ રાખવામાં આવ્યો છે. માલ અને સર્વિસ પર અંતિમ નક્કી થયેલ કરની અનુસૂચિ નીચે મુજબ છે:

માલસર્વિસ
૧૮.૫.’૧૭ માં રોજ GST કાઉન્સિલ મિટિંગ માં નક્કી થયેલ વસ્તુઓ
દર અનુસૂચિ
દર અનુસૂચિ માટે પરિશિષ્ટ
દર અનુસૂચિ
૩.૬.’૧૭ ના રોજ કાઉન્સિલ મિટિંગ માં નક્કી થયેલ વસ્તુઓ
દર અનુસૂચિ
દર અનુસૂચિ માટે પરિશિષ્ટ
રિવર્સ ચાર્જ અંતર્ગત સેવાઓ
૧૧.૬.’૧૭ ના રોજ કાઉન્સિલ મિટિંગ માં નક્કી થયેલ વસ્તુઓ
દર અનુસૂચિ
સેવાઓ માટે ની વર્ગીકરણ યોજનાઓ
વળતર ઉપકર દરોસેવાઓ માટે ની વર્ગીકરણ યોજનાઓ
IGST કરમુક્તિ અને રાહત યાદી
૩.૬.’૧૭ ના રોજ મિટિંગ માં મંજુર થયેલ
૧૧.૬.’૧૭ ના રોજ મિટિંગ માં મંજુર થયેલ

હવે પછીની GST કાઉન્સિલ મિટિંગ ઈ-વે બિલ્સ અને લોટરી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ૧૮મી જૂન, ૨૦૧૭ ના રોજ ગોઠવાયેલ છે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

152,380 total views, 122 views today