આપણે વિશિષ્ટ સેવાઓ માટેના સપ્લાય માટેના સામાન્ય નિયમોની ચર્ચા આપણા એક બ્લોગમાં કરેલી છે . ચાલો હવે આપણે સમજીએ કે વિશિષ્ટ સેવાઓ માટેના સપ્લાય માટેનું સ્થળ કેવી રીતે નક્કી કરવું.

સર્વિસ નો પ્રકારલેનાર નો પ્રકારસપ્લાય નું સ્થાનઉદાહરણ
નાસ્તાગૃહ અને ભોજન વ્યવસ્થા ની સેવાઓલાગુ પડતું નથીસ્થાન કે જ્યાં સેવા બદલામાં અપાય છેમનીષ કેટરર્સ , મુંબઈ, મહારાષ્ટ્ર જે કેટરિંગ સેવાઓ મુકેશ ઓટોમોબાઇલ્સ ને તેઓની વાર્ષિક સેલ્સ ઈંટ માટે આપે છે.

સપ્લાયર નું સ્થાન : કેટરિંગ સેવા મુંબઈ, મહારાષ્ટ્

સપ્લાય નું સ્થાન : કેટરિંગ સેવા મુંબઈ, મહારાષ્ટ્ માં અપાય છે.

આ એક રાજ્ય અંતર્ગત સપ્લાય છે અને લાગુ પડતો કર CGST +SGST

વ્યક્તિગત માવજત , ફિટનેસ, સૌંદર્ય સારવાર અને સ્વાસ્થ્ય સેવાઓ જેવી કે સૌંદર્ય પ્રસાધનોની બનાવટ અને પ્લાસ્ટિક સર્જરીલાગુ પડતું નથીચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેંગ્લોર , કર્ણાટક માં રજીસ્ટર્ડ છે જે દેવ આયુર્વેદ સેંટર , કેરાલા માં આયુર્વેદ ટ્રીટમેન્ટ લે છે.

સપ્લાયર નું સ્થાન : કેરાલા

સપ્લાય નું સ્થાન : આયુર્વેદ ટ્રીટમેન્ટ કેરાલામાં અપાય છે.

આ એક રાજ્ય અંતર્ગત સપ્લાય છે અને લાગુ પડતો કર CGST +SGST

તાલીમ અને કામગીરી મૂલ્યાંકન વિષયક સેવાઓરજિસ્ટર્ડ વ્યક્તિલેનાર નું સ્થાનઅમૉંગ્ન્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ બેંગ્લોર, કર્ણાટક મોહન એપેરલ જે ચેન્નાઇ, તામિલનાડુ માં રજિસ્ટર્ડ છે તેને ફેશન ડિઝાઇનિંગ ટ્રેનિંગ આપે છે. ટ્રેનિંગ અમૉંગ્ન્ય ઇન્સ્ટિટ્યૂટની હદમાં આપે છે.

સપ્લાયર નું સ્થાન : બેંગ્લોર, કર્ણાટક

સપ્લાય નું સ્થાન : અમૉંગ્ન્ય ઇન્સ્ટિટ્યૂટની હદમાં ચેન્નાઇ, તામિલનાડુ

આ એક આંતર રાજ્ય સપ્લાય છે અને લાગુ પડતો કર IGST.

રજિસ્ટર્ડ ન હોય તે વ્યક્તિસ્થાન કે જ્યાં સેવા બદલામાં અપાય છેઅમૉંગ્ન્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ બેંગ્લોર, કર્ણાટક ફેશન ડિઝાઇનિંગનો ઉપસ્નાતક કોર્સ વિધાર્થીઓ ને અમૉંગ્ન્ય ઇન્સ્ટિટ્યૂટની હદમાં કરાવે છે.

સપ્લાયર નું સ્થાન : બેંગ્લોર, કર્ણાટક

સપ્લાય નું સ્થાન : ચેન્નાઇ, તામિલનાડુ

આ એક રાજ્ય અંતર્ગત સપ્લાય છે અને લાગુ પડતા કરો CGST અને SGST

સાંસ્કૃતિક, કલાત્મક, રમતગમત, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અથવા મનોરંજન પ્રસંગ અથવા મનોરંજન પાર્ક ના પ્રવેશ મારફતે પુરી પડાતી સેવાઓલાગુ પડતું નથીસ્થાન કે જ્યાં ઇવેન્ટ યોજાઈ હોયએક વ્યક્તિ જે હૈદરાબાદ , આંધ્ર પ્રદેશ થી આંદામાન નિકોબાર આઇલેન્ડ ના આઇલેન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ માટે આંદામાન નિકોબાર આઇલેન્ડના ડીપાર્ટમેન્ટ ઓફ ટુરિઝમ પાસેથી ખરીદે છે.

સપ્લાયર નું સ્થાન : આંદામાન નિકોબાર આઈલેન્ડ્સ

સપ્લાય નું સ્થાન : આઇલેન્ડ ડીપાર્ટમેન્ટ ઓફ ટુરિઝમ ફેસ્ટિવલ આંદામાન નિકોબાર આઇલેન્ડમાં યોજાય છે.

આ એક આંતરિક સંઘ પ્રદેશ સપ્લાય છે અને લાગુ પડતા કરો CGST+ UTGST

સાંસ્કૃતિક, કલાત્મક, રમતગમત, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અથવા મનોરંજન પ્રસંગ ના આયોજન મારફતે પુરી પડાતી સેવાઓરજિસ્ટર્ડ વ્યક્તિલેનાર નું સ્થાનમોનીકા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ જે મુંબઈ માં રજિસ્ટર્ડ છે તે ઇવેન્ટ મેનેજમેન્ટ સેવાઓ કોમલ ઓટોમોબાઇલ્સ જે દિલ્હી માં રજિસ્ટર્ડ છે તેને પોતાના વાર્ષિક સેલ્સ ઇવેન્ટ ,મુંબઈ માં આપે છે.

સપ્લાયર નું સ્થાન : મુંબઈ

સપ્લાય નું સ્થાન : કોમલ ઓટોમોબાઇલ્સ, દિલ્હી

આ એક આંતર રાજ્ય સપ્લાય છે અને લાગુ પડતા કર IGST.

રજિસ્ટર્ડ ન હોય તે વ્યક્તિસ્થાન કે જ્યાં ઇવેન્ટ યોજાઈ હોયમોનીકા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ ,મુંબઈ ઇવેન્ટ મેનેજમેન્ટ સેવાઓ એક રાજસ્થાન ના ગ્રાહક ને તેના મુંબઈમાં તેના લગ્ન રિસેપશન માટે આપે છે.

સપ્લાયર નું સ્થાન : મુંબઈ

સપ્લાય નું સ્થાન : લગ્ન મુંબઈ માં યોજાનાર છે.

આ એક રાજ્ય અંતર્ગત સપ્લાય છે અને લાગુ પડતા કરો CGST + SGST

તમે નોંધી શકો છો કે સેવાઓ ના કિસ્સામાં કે જ્યાં સપ્લાય નું સ્થાન તે જ સ્થાન કે જ્યાં સેવા આપતી હોય અથવા જ્યાં ઇવેન્ટ યોજાતી હોય તો તે સપ્લાય નો પ્રકાર હંમેશાં રાજ્ય અંતર્ગત હોય છે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

79,023 total views, 51 views today