કોમ્પોઝિશન સ્કીમ – SME પર થતી અસર

ભારતીય અર્થતંત્રનું હૃદય તેના નાના અને મધ્યમ વ્યવસાય સેગમેન્ટ છે. આજે આપણે ભારતમાં આશરે 5 કરોડ SME ધરાવીએ છીએ – જેમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં આશરે 37% અને ભારતના કુલ નિકાસના 46% છે. 10 ટકાથી વધુના સ્થિર વૃદ્ધિદર સાથે, ભારતીય SME વર્ષમાં વિવિધ 120 મિલિયન લોકોનો સમાવેશ…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

47,075 total views, 44 views today

GST અંતર્ગત જોબ વર્ક વિશે આપને જાણવા યોગ્ય માહિતી

મેન્યુફેકચરિંગ સેક્ટરનું આપણા GDPમાં બીજા નંબરનું સૌથી મોટું યોગદાન છે. રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ યોજના હેઠળ સરકાર દ્વારા મેક ઇન ઈન્ડિયા, ઇન્વેસ્ટ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને ઇ-બિઝ મિશન મોડના સ્વરૂપમાં સરકાર દ્વારા લેવાયેલી ઘણી નવી પહેલ દેશમાં રોકાણ અને વ્યાપાર કરવો સરળ બનાવે છે. ઘણા ક્ષેત્રોમાં…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

158,030 total views, 127 views today

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરના સપ્લાયર્સ પર GST ની અસર

એસોચેમ-ફોરેસ્ટર ના સંયુક્ત અભ્યાસ મુજબ, ભારત નું ઈ-કોમર્સ સેક્ટર ૨૦૨૦ માં રૂ. ૧૨,૦૦૦ કરોડ ના આંકડાને પાર કરશે. એમ પણ માનવામાં આવે છે કે આ સેક્ટર ૫૧% ના વાર્ષિક દરથી વૃદ્ધિ પામશે, જે વિશ્વમાં સૌથી વધારે છે. ભારત સરકાર ના તાજેતર ના દ્વીમુદ્રીકરણ નું કદમ…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

60,413 total views, 112 views today

જીએસટી કર વસૂલાત સંયુક્ત ની સમજ

આ લખે મા ં૨ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ નવીનતમ ફેરફારો સાથે સુધારા કરવામા ંઆવેલ છે. વતતમાન રાજ્ય પરોક્ષ કર શાસન માં નાના િીલરો માટે એક સરળ માન્યતા પૂરી પાિવામાં આવી છે જે સંયુક્ત યોજના તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ તમે- Are you GST ready…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

206,766 total views, 172 views today

જી.એસ.ટી. ટેક્સ પર ટેક્સ કેવી રીતે નાબુદ કરશે?

વર્તમાન ઈન્ડાયરેક્ટ ટેક્સ માળખાના ના અમલ દરમિયાન, ઇનપુટ ક્રેડિટ ની ચેઇન એક ચોક્કસ પોઇન્ટ પર તૂટી ગઈ છે. કહી શકાય કે ઇન્ટર-સ્ટેટ ટ્રેડ (વ્યાપાર) પર લાગતો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ (સી.એસ.ટી.) એ નોન-ક્રેડીટેબલ છે, જે ઇનપુટ ક્રેડિટ ચેઇન ને તૂટવા તરફ લઇ જાય છે. આ જ…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

71,256 total views, 101 views today

GST વર્તમાન કર માળખાથી કેવી રીતે અલગ છે ?

GST (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ), સર્વ સમાન કર પ્રણાલી છે, જેનો હેતુ ભારતના જટિલ કરવેરા માળખાને ‘એક રાષ્ટ્ર-એક કર’ ની વ્યવસ્થા પ્રણાલીમાં બદલવાનો છે. ભારતના આઝાદ થયા બાદથી આ કર સુધારણાની સૌથી મોટી પહેલ છે. આનો અર્થ શું છે? આનો પ્રભાવ કેવો પડશે? GST અને…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

132,202 total views, 140 views today

જીએસટી શું છે? તે કેવી રીતે કામ કરે છે?

નવા ફેરફારોને સમાવવા માટે આ પોસ્ટ 2 ડિસેમ્બર, 2016ના રોજ અપડેટ કરવામાં આવી છે. 3 ઓગસ્ટ, 2016ના રોજ રાજ્યસભામાં 122મું બંધારણીય બિલ લગભગ સર્વાનુમતે પસાર થયું હોવાથી 1લી એપ્રિલ, 2017થી ભારતમાં જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) શરૂ કરવાનો માર્ગ મોકળો થયો તે દિવસ ભારતીય કર…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

270,311 total views, 218 views today