હવે જ્યારે GST લાગુ થવામાં થોડા જ અઠવાડિયા બાકી છે ત્યારે એક સળગતો પ્રશ્ન કદાચ એક ટેલી યુઝર તરીકે તમારા મગજમાં હોઈ શકે છે કે ટેલી કેવી રીતે મારા બિઝનેસ ને GST રેડી કરવા માટે સપોર્ટ કરી શકશે?

આ બ્લોગ પોસ્ટ દ્વારા તમે ટેલીની GST પ્રોડક્ટ વ્યૂહ સમજી શકશો અને એ પણ જાણી શકશો કે ટેલી ERP ૯ GST માં કેવી રીતે સરળતા થી સંક્રમણ થઇ શકશે.

GSTN નું તૈયાર થવાની સ્થિતિ

તમે જાણો છો કે GST કાઉન્સિલ દ્વારા કાયદો અને નિયમો ફાઇનલ કરી દેવામાં આવ્યા છે.GSTN APIs ફાઇનલ અને GSTN તૈયાર થવા માટે GST ના નિયમો જે ફાઇનલ થવાના છે તે ગાઢ રીતે બાણધાયેલા છે. GSTN ફાઉન્ડેશન જરૂરી સ્થિરતા સાથે ઉપલબ્ધ થાય ત્યાં સુધી મજબૂત અને ઉપયોગી GSTN તમારી પ્રોડક્ટ માટે બનાવવું અશક્ય છે.

આ આધીનતા ને ટાળવા અને તમને અને અમારા ઉપયોગકર્તાઓને મદદ કરવા, GST માટે તૈયાર રહેવા અમે એક સ્પષ્ટ GST પ્રોડક્ટ બહારપાડવા માટે નો પ્લાન બનાવેલો છે.

GST પ્રોડક્ટ માટેનો પ્લાન

ટેલી ERP ૯ રિલીઝ ૬.૦ – GST થી શરૂઆત

આમારું પ્રથમ મોટું GST રિલીઝ જૂનમાં થશે. આ રિલીઝ ખાત્રી આપશે કે તમે GST ના પ્રથમ દિવસ થી તૈયાર છો. આ રિલીઝ નો ઉપયોગ કરીને તમે તમારો બધો વ્યવસાય અને તેના કાર્યો નવા GST ના નિયમો પ્રમાણે કરી શકશો.

GST માટે તૈયાર થવાના પ્રથમ સ્ટેપ્સ ક્યા છે?

GST માટેના નિર્ણાયક પ્રથમ સ્ટેપ્સમાં નીચેનો સમાવેશ થાય છે:

 • GST આધીન વ્યવહારો બનાવવા
 • GST ના ઈન્વોઈસ પ્રિન્ટ કરવા
 • એકાઉન્ટ ના ચોપડા જાળવવા
 • GSTN પર તમારો ડેટા બતાવવા – આ એક તમારી માટે નવું કાર્ય છે અને કેટલાક પાસાઓ પ્રમાણે તે તમને ચોંકાવી શકે છે. તમને આ નવા જમાનામાં GST રિટર્ન ફાઈલ કરવા માટે વધારે વિશ્વાસ અપાવવા માટે અમે તમને સલાહ આપીએ છીએ કે તમે બે સ્ટેપનો ખ્યાલ અનુસરો:
  • એરર સોલવીંગ ક્ષમતા (જેને ત્રિકોણમાં વહેંચવાનો ખ્યાલ કહે છે) જે ટેલી ERP ૯ માં આપવામાં આઇવેલ છે જે ખાત્રી આપે છે કે તમે ખોટા વ્યવહારો અપલોડ ન કરો અને હંમેશા ડેટા ની સત્યતા રાખો.
  • એરર ને કારણે આગળના અને પાછળના તપાસેલાં વ્યવહારો એરર ઘટાડવા GSTN પર અપલોડ કરવા

ટેલી ERP ૯ રિલીઝ ૬ સાથે તમે તમારા વ્યવસાય ના કાર્યો GST ના નિયમોનું પાલન કરતા નીચેની ક્ષમતાઓ સાથે કરી શકો છો:

તમારા રોજે રોજ ના વ્યવસાયના કાર્યો ચલાવવા

 1. દરેક જરૂરી ટેક્સ રેટ સ્થાપિત કરો અને અમારા સપ્લાયર્સ અને ગ્રાહકોની GSTIN ની માહિતી જાળવો
 2. ખાત્રી કરો કે દરેક નવા વ્યવહારો GST સંબંધિત છે અને GST ઈન્વોઈસ પ્રિન્ટ કરો.

માન્ય રિટર્ન રજૂ કરવું

 1. વ્યવહારોની સત્યતા ચકાસવા ડેટા અપલોડ કરતા પહેલા GST નિયમો ના સંદર્ભ માં ટેલી ERP ૯ રિલીઝ ૬ નો ઉપયોગ કરો.
 2. ડેટા એક્સપોર્ટ માઈક્રોસોફ્ટ એક્ષેલ શીટ માં સાચા ફોર્મેટ માં ટેલી ERP ૯ રિલીઝ ૬ નો ઉપયોગ કરીને કરો.
 3. આ એક્ષેલ ફાઈલ GSTN દ્વારા પુરી પડાતી ઓફલાઈન યુટીલીટી નો ઉપયોગ કરીને ઈમ્પોર્ટ કરો અને આઉટપુટ ફાઈલ જનરેટ કરો (JSON ફોર્મેટ માં)
 4. આ એક્સટ્રેકટેડ ફાઈલ ને GSTN પોર્ટલ પર અપલોડ કરો.

આ આર્ટિકલ રજૂ કરતી વખતે GSTR ૨ ફોર્મ GSTN ઑફલાઇન પર ઉપલબ્ધ ન હતું. જયારે એ ફોર્મેટ ઉપલબ્ધ થશે ત્યારે અમે સુધારેલું ક્ષમતાવાળું વર્ઝન ટેલી ERP ૯ સાથે રિલીઝ કરશુ. આ સાથે તમે તમારા સપ્લાયર નો GSTN ડેટા ટેલી ERP ૯ માં GSTN યુટીલીટી અને ચોક્કસ ખરીદ સબંધિત એરર સાથે ઈમ્પોર્ટ કરી શકશો. આ તમને સરળ રીતે ટેક્સ રિટર્ન , ખતવણી અને GSTN ડેટા સાથે સંકળાયેલા રહેવામાં મદદ કરશે.

આ પ્રારંભિક તબક્કામાં કાયદો, નિયમો અને APIs માં અમે સ્થિરતા અને શુદ્ધિકરણ ની આશા રાખીએ છીએ. આ બદલાવને સપોર્ટ કરવા અમે સતત આ દિશામાં સાચું નિરાકરણ ઓછા મેઇન્ટેનન્સ થી તમને આપવા ટેલી ERP ૯ રિલીઝ ૬ દ્વારા આપીશુ અને હવે પછીનું મોટું રિલીઝ ટેલી ERP ૯ રિલીઝ ૭ થશે.

ERP ૯ રિલીઝ ૭

ERP ૯ રિલીઝ ૭ સાથે અમે તમને GSTN સિસ્ટમ સાથેનો “સંયોજિત અનુભવ” આપશુ અને જે સળગતા મુદ્દાઓ જે પહેલા શેર કરેલા છે તેનો ઉકેલ આપશું.(GST અને GST રેડી પ્રોડક્ટ તરફથી શું આશા રાખી શકાય). રિલીઝ તારીખ અને વિશેષતાઓ આપણે સ્થિર GSTN APIs ઉપયોગ કરીએ તેના પર આધાર રાખે છે અને તમને મજબૂત સોલ્યૂશન આપીશું. આ માટે, અમે GSTN સાથે નજીકથી કાર્ય કરવા માટે કાર્ય ચાલુ રાખીશું.

અમારા દરેક રિલીઝ પર વિવિધ વ્યવસાયો માટે સારું અનુપાલન સુવિધા આપવા પર અમે ધ્યાન આપીશું.

ટેલી ERP ૯ રિલીઝ ૬ માટે તમે કેવીરીતે તૈયાર થઇ શકો?

હવે તમે જયારે ટેલીની GST વ્યૂહરચના સમજો છો ત્યારે અમે તમને સલાહ આપીએ છીએ કે જો તમે ખરેખર ન ઉપયોગ કરતા હોય તો તમે આજે જ નવા લેટેસ્ટ વર્ઝન ટેલી ERP ૯ રિલીઝ ૫ નો અપડેટ કરો. તમારા ટેલી પાર્ટનર ને પૂછો અને જો જરૂર જણાય તો અપડેટ કરવો.

ઈન્વોઈસ સબંધિત સમસ્યાઓ ને શોધો અને ત્રિકોણ નો ખ્યાલ ઉપયોગ કરીને સુધારો. આ તમને GST માટે તૈયાર થવા માટે મદદ કરશે કારણકે GST ઈન્વોઈસ લેવલની ચોક્કસાઈ ની આશા ઈન્વોઈસ મેચિંગ ના પૂર્વ શરતો અને ઇનપુટ ક્રેડિટ ક્લેઇમ કરવા માટે પણ આશા રાખે છે.

અપડેટ: ટેલી ERP ૯ રિલીઝ ૬ (GST -રેડી) હવે ઉપલબ્ધ છે. કૃપા કરીને તે ડાઊનલોડ કરો અને તમારા વ્યહો આ પોસ્ટ માં રીપ્લાય કરીને શેર કરો.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

334,529 total views, 481 views today

Avatar

Author: Rakesh Agarwal

Head of Product Management