જીએસટી હેઠળ, અમુક વ્યક્તિઓએ તેમના ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર ફરજિયાતપણે રજિસ્ટર કરવું પડશે.આનો અર્થ એ થયો કે એવા વ્યક્તિઓએ પણ રજીસ્ટર થવું પડશે કે જેનું ટર્નઓવર ખાસ શ્રેણીવાળા રાજ્યો માટે રૂ. 10 લાખ અને બાકીના ભારત માટે રૂ. 20 લાખ મર્યાદાને પાર કરતું નથી. આ વ્યક્તિઓ છે:

ભારતના રહેવાસી વ્યક્તિને ભારત બહારના સ્થળેથી પુનઃપ્રાપ્તિસેવાઓ અથવા ઓનલાઈન માહિતી અને ડેટાબેઝ એક્સેસ પૂરા પાડતા લોકો

વ્યક્તિઓપ્રવૃતિઓ ના પ્રકાર
આંતરરાજ્યમાં સપ્લાય કરતી વ્યક્તિઓઆંતરરાજ્ય બાહ્ય સપ્લાય કરનારા તમામ વ્યક્તિઓએ ફરજિયાતપણે રજિસ્ટર કરાવવું પડશે.કૃપા કરી નોંધો કે નિકાસ અને આયાત પણ આંતરરાજ્ય સપ્લાય તરીકે ગણવામાં આવે છે.
અન્ય કરપાત્ર વ્યક્તિઓ વતી કરપાત્ર સપ્લાય કરનારા વ્યક્તિઉદાહરણ: એજન્ટ્સ, બ્રોકરો, ડીલર્સ, વગેરે. જે અન્ય કરપાત્ર વ્યક્તિઓ વતી કરપાત્ર સપ્લાય કરે છે.
રિવર્સ ચાર્જ પર કર ચૂકવવા માટે જવાબદાર વ્યક્તિરિવર્સ ચાર્જ લાગુ પડતા સપ્લાય વિશે વધુ જાણવા માટે આ બ્લોગ પોસ્ટ વાંચો
કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિઓઆ વ્યક્તિ એવા હોય છે કે જે પ્રસંગોપાત રાજ્યોમાં કરપાત્ર વ્યવહારો કરે છે અને તેઓના વ્યવસાયનું નિશ્ચિત સ્થળ નથી.ઉદાહરણ તરીકે, પ્રદર્શનમાં વેચતા વેપારીઓ, વેપાર મેળા, સર્કસ વ્યવસાય, વગેરે

કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિઓ વિશે વધુ વાંચો

બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિઓઆ એવી વ્યક્તિઓ છે જે ભારતની બહાર રહે છે અને ક્યારેક ભારતમાં કરપાત્ર વ્યવહારો કરે છે,જ્યાં તેઓના વ્યવસાય અથવા નિવાસસ્થાનનું નિશ્ચિતસ્થળ ન હોય.

બિન નિવાસી કરપાત્ર વ્યક્તિઓ વિશે વધુ વાંચો

ઇનપુટ સર્વિસ ડીસ્ટ્રીબ્યુટરઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર માલ અને / અથવા સર્વિસિસના સપ્લાયરની ઓફિસ છે, જે આંતરિક સેવાઓના અંતર્ગત સપ્લાય માટે ટેક્ષ ઇન્વૉઇસેસ મેળવે છે અને સમાન PAN હેઠળ નોંધાયેલા કચેરીઓને આ ઇન્વોઇસ પરની ઇનપુટ ક્રેડિટ વહેંચે છે.

ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર વિશે વધુ વાંચો

ટીડીએસ કપાત માટે જવાબદાર વ્યક્તિકેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો અથવા સંસ્થાઓ, સ્થાનિક સત્તાધિકારીઓ અને સરકારી એજન્સીઓ આવકના પુરવઠા પર ટીડીએસ કાપવા માટે જવાબદાર છે.

જોકે, ટીડીએસના નિયમો હાલમાં વિલંબિત કરવામાં આવ્યા છે, ટીડીએસના નિયમો લાગુ ન થાય ત્યાં સુધી ફરજિયાત નોંધણી આ વ્યક્તિઓને લાગુ પડતી નથી.

ઇ-કોમર્સ ઓપરેટર્સ દ્વારા સપ્લાય કરનારા વ્યક્તિઇ-કોમર્સ ઓપરેટરો દ્વારા સપ્લાય કરનારા તમામ વ્યક્તિઓએ ફરજિયાતપણે રજીસ્ટર થવું પડશે

જોકે, ટીસીએસના નિયમો હાલ વિલંબિત રાખવામાં આવ્યા હોય ત્યાં સુધી આ વ્યક્તિઓને ફરજિયાત નોંધણી લાગુ પડતી નથી

ઇ-કોમર્સ ઑપરેટર્સઈ-કૉમર્સ ઑપરેટર એ એવી વ્યક્તિ છે જે ઇ-કૉમર્સ માટે ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક સવલત અથવા પ્લેટફોર્મની માલિકી ધરાવે છે,ચલાવે છે અથવા તેનું સંચાલન કરે છે.

ટીસીએસના નિયમો હવે વિલંબિત થઈ ગયા હોવાથી ટીસીએસના નિયમો લાગુ પડતા સુધી ફરજિયાત નોંધણી આ વ્યક્તિઓને લાગુ પડતી નથી

ભારતના રહેવાસી વ્યક્તિને ભારત બહારના સ્થળેથી પ્રાપ્ત થતી સેવાઓઉદાહરણ તરીકે: ઈ-પુસ્તકો, કલાઉડસર્વિસ, સૉફ્ટવેરની ઑનલાઇન ડાઉનલોડ, વેબસાઇટ પર જાહેરાતની જગ્યા, વગેરે.

 

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

159,079 total views, 30 views today